• Home
  • News
  • સેન્સેક્સ 1232 અંક વધ્યો, નિફ્ટીએ 8500ની સપાટી વટાવી; ONGC, HCL ટેકના શેરમાં વધારો
post

આઈસીઆઈસીઆઈ બેન્ક 2.70 ટકા વધી 330.00 પર કારોબાર કરી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 12:41:31

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં હાલ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1232 અંક વધી 29508 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 381 અંક વધી 8657 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર હાલ ઓએનજીસી, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને પાવર ગ્રીડ કોર્પ સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓએનજીસી 13.42 ટકા વધી 69.30 પર કારોબાર કરી રહ્યો છે. એચસીએલ ટેક 9.01 ટકા વધી 450.00 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેેન્ક, ટાઈટન કંપની અને કોટક મહિન્દ્રા સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એચડીએફસી બેન્ક 3.74 ટકા ઘટી 861.30 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 2.70 ટકા વધી 330.00 પર કારોબાર કરી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post