• Home
  • News
  • સની લિયોનીએ ફરી એક વખત હોટ ફોટો શેર કરી ધૂમ મચાવી દીધી, જુઓ PHOTOS
post

આ ફોટોમાં સની લિયોની (Sunny Leone) બ્લુ બિકિનીમાં ખુબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 11:01:37

બોલિવૂડ અભિનેત્રી સની લિયોની (Sunny Leone)  પોતાના હોટ અંદાજથી દરેકને હેરાન કરી દે છે. અભિનેત્રીનો ડાન્સનો વીડિયો હોય કે પછી પોતાના હોટ અને ગ્લેમરસ ફોટો હોય તેના દરેક અંદાજને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. એવામાં હાલમાં જ અભિનેત્રી સની લિયોનીએ(Sunny Leone) પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર ફોટો શેર કર્યા છે. જેમાં અભિનેત્રીનો લૂક જોવા લાયક છે. આ ફોટોમાં સની લિયોની (Sunny Leone) ખુબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયા(Social media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. આ ફોટોમાં સની લિયોની (Sunny Leone)  એકદમ હોટ અને બિન્દાસ અદામાં નજરે પડી રહી છે. ખાસ વાત તો એ છે કે સની લિયોની(Sunny Leone) ના આ ફોટો ઉપર લોકો સ્ટનિંગ, વાઉસ બ્યૂટિફુલ જેવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જુઓ આ હોટ અને ગ્લેમરસ ફોટો

adv

Related News

post
post
post
post
post
post
post