• Home
  • News
  • સુપ્રીમ આદેશ:NEET પરીક્ષા ટાળવા સુપ્રીમનો ઇનકાર, દેશમાં 13 સપ્ટેમ્બરે પરીક્ષા લેવાશે
post

આખા દેશમાં 13 સપ્ટેમ્બરે નીટ લેવાશે, જે માટે 15.97 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 11:41:45

સુપ્રીમકોર્ટે 13 સપ્ટેમ્બરે યોજાનારી નીટપરીક્ષા સ્થગિત કે રદ કરવાની દાદ માગતી અરજીઓ અંગે સુનાવણીનો બુધવારે ઇનકાર કરી દીધો.

જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે સરકારી કે ખાનગી મેડિકલ/ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષા લેવા માટે સત્તાધીશો જરૂરી તમામ પગલાં ભરશે. માફ કરો, અમે સુનાવણી કરવા નથી ઇચ્છતા. પરીક્ષા યોજવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પૂરી તૈયારી કરી લીધી છે. આખા દેશમાં 13 સપ્ટેમ્બરે નીટ લેવાશે, જે માટે 15.97 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post