• Home
  • News
  • રેલવેના સૌથી મોટા પ્રોજેક્ટ્સ વેગવાન બન્યા, ટૂંકસમયમાં 2 ભેટ મળશે
post

મજૂરો ઘરે જઈ શકતા નથી, તો બમણું કામ કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 09:58:43

નવી દિલ્હી: લૉકડાઉનમાં ભલે દેશની ગતિ મંદ પડી હોય. પરંતુ રેલ્વેના બે મેગા પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ રહ્યુ છે. ઇમ્ફાલમાં માકરૂ નદી પર બનાવવામાં આવતા વિશ્વના સર્વોચ્ચ બ્રિજ અને ચેનાબ નદી પરના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા આર્ચ બ્રિજનું બાંધકામ ઝડપથી વધી ગયું છે. આર્ચ બ્રિજનું કામ 84% સુધી પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ઊંચા થાંભલા ધરાવતો બ્રિજ 2-3 મહિનામાં તૈયાર થઈ જશે.


એક પણ કોરોનાનો ચેપ લાગ્યો નહીં
પ્રથમ લૉકડાઉન સમાપ્ત થયા પછી કામદારોએ 16-16 કલાક સુધી કામ કર્યું. પરિણામે, સામાન્ય કરતાં બમણું કામ થયુ. કર્મચારીઓએ કાળજી લીધી અને એક પણ કોરોનાનો ચેપ લાગ્યો નહીં. ચિનાબ પ્રોજેક્ટના ડેપ્યુટી ચીફ મેનેજર અમિત કુમાર કહે છે કે, 120 માળની ઇમારતની સમકક્ષ આ પુલનું કામ 800 કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. 

adv

Related News

post
post
post
post
post
post
post