• Home
  • News
  • ગુજરાતમાં રોજ 3 હત્યા થાય છે, આડા સંબંધો અને પ્રેમ પ્રકરણો મુખ્ય કારણ
post

NCRB દ્વારા ‘ક્રાઇમ ઇન ઈન્ડિયા 2018’ના આંકડાઓ જાહેર

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 08:33:23

અમદાવાદ: નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારાક્રાઇમ ઇન ઇન્ડિયા 2018’ના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 2017ના 90 મર્ડર સામે 2018માં 98 મર્ડર કેસ નોંધાયા હતા. સુરતમાં 89 કેસની સામે 2018માં 108 મર્ડર કેસ નોંધાયા હતા. વય અને જાતિ મુજબ આંકડાઓ પ્રમાણે, 18થી 30 વર્ષના કુલ 611 વ્યક્તિઓની હત્યા થઇ હતી, જેમાં 310 પુરુષો અને 301 મહિલાઓનો સમાવેશ થાય છે. કુલ ભોગ બનનારાઓમાં 840 પુરુષો અને 299 મહિલાઓ જ્યારે એક ટ્રાન્સઝેન્ડરનો પણ સમાવેશ થાય છે. 2018માં આઇપીસી હેઠળ કુલ 1.48 લાખ કેસ નોંધાયા હતા. 2017માં આંકડો 1.28 લાખ હતો.


2018
માં 7 મહિલા પર એસિડ એટેક થયા

કારણ

હત્યા

વિવિધ વિવાદોમાં

254

અંગત અદાવત

182

આડા સબંધ

71

પ્રેમ પ્રકરણ

158

દહેજ

6

લૂંટના ઈરાદે

27

રાજકીય કારણ

2

કોઈ કારણો મળ્યાં નથી

98

 

રોજની 20 મહિલાઓ ક્રાઈમનો ભોગ બને છે

ગુના

કેસ

ભોગ

મહિલાના ગુના

6144

6187

એસિડ એટેક

7

7

દુષ્કર્મ

553

553

અપહરણ

1024

1028


મહિલા કરતાં પુરુષો વધુ હત્યાનો ભોગ બને છે

વય

18 વર્ષ સુધી

18-44

45થી ઉપર

પુરુષ

54

611

175

મહિલા

42

207

50

કુલ

96

819

225

 

 

 


adv

Related News

post
post
post
post
post
post
post