• Home
  • News
  • અંગ પ્રદર્શિત કરવાની શોખીન ઉર્વશીએ ફરીથી બ્લેક ડ્રેસમાં જલવો બતાવ્યો, બોલ્ડ તસવીરો વાયરલ
post

ઉર્વશીએ પોતાના આ લુકને સિલ્વર પીપટો હીલ્સ અને ચંકી રિંગ્સ અને બ્રેસ્લેટ સાથે પુરો કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 11:08:25

પૂર્વ મિસ ઈન્ડિયા અને બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટોના લીધે ચર્ચામાં આવતી હોય છે. સ્ટાઈલ માટે અભિનેત્રી ખુબ જાણીતી છે. પરંતુ વખતે બૉલ્ડ તસવીરોના કારણે તે સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. હાલમાં એક ઈવેન્ટમાં ઉર્વશી રૌતેલા હાઈ સ્લિટ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી.

 

એક અવોર્ડ શોમાં ઉર્વશી બ્લેક હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી ત્યારના તેના ફોટોઝ ખુબ વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે તેના બ્લેક ડ્રેસને અલબિના ઘ્યાલાએ ડિઝાઈન કર્યો છે. ઉર્વશીએ પોતાના લુકને સિલ્વર પીપટો હીલ્સ અને ચંકી રિંગ્સ અને બ્રેસ્લેટ સાથે પુરો કર્યો. તેની હોટ અદાઓ ફેન્સને ગાંડા કરી રહી છે. લૂક ફેન્સને પસંદ પડી રહ્યો છે અને તેના વખાણ કરવામાં આવી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post