• Home
  • News
  • ભૂપેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં કોને સ્થાન મળ્યું, કયા નવા ચહેરાનો સમાવેશ કરાયો?
post

વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી 156 સીટ જીત્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારે મંત્રીમંડળ સાથે શપથ લીધા. જેમાં 8 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા. જ્યારે 2 સ્વતંત્ર હવાલાના મંત્રી તરીકે શપથ લીધા. જ્યારે 8 રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-12 16:59:51

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી 156 સીટ જીત્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારે મંત્રીમંડળ સાથે શપથ લીધા. જેમાં 8 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા. જ્યારે 2 સ્વતંત્ર હવાલાના મંત્રી તરીકે શપથ લીધા. જ્યારે 8 રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.

કોણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા:

1.       કનુ દેસાઈ, પારડી બેઠક

2.       ઋષિકેશ પટેલ, વિસનગર

3.       બળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુર

4.       રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય

5.       કુબેર ડિંડોર, સંતરામપુર

6.       કુંવરજી બાવળિયા, જસદણ

7.       મૂળુભાઈ બેરા, ખંભાળીયા

8.       ભાનુબેન બાબરીયા, રાજકોટ ગ્રામ્ય

 

રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)

1.    હર્ષ સંઘવી, મજૂરા

2.    જગદીશ વિશ્વકર્મા, નિકોલ


રાજ્ય કક્ષાના મંત્રી

1.    પરસોત્તમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય

2.    બચુ ખાબડ, દેવગઢબારીયા

3.    મુકેશ પટેલ, ઓલપાડ

4.    પ્રફુલ પાનસેરિયા, કામરેજ

5.    ભીખુસિંહ પરમાર, મોડાસા

6.    કુંવરજી હળપતિ, માંડવી

 

adv

Related News

post
post
post
post
post
post
post