• Home
  • News
  • છેલ્લા 24 કલાકમાં એક ઈંચથી એક મિમિ સુધી રાજ્યમાં 37 સ્થળે મેઘરાજાની મહેર, ભાવનગરમાં સૌથી વધુ 27 મિમિ વરસાદ
post

ભાવનગર, સુરત, અમરેલી, તાપી, વલસાડ, વડોદરા, નવસારી સહિતના જિલ્લામાં વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-18 12:08:33

ગાંધીનગર: રાજ્યમાં એક ઈંચથી 1 મિમિ સુધી 37 સ્થળે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ એક ઈંચ વરસાદ ભાવનગરમાં નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી વરસતા વરસાદમાં ઘટાડો નોધાયો છે. ગઈકાલે માત્ર એક ઈંચ જ વરસાદ નોંધયો હતો. જ્યારે બુધવારે ચાર ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આજે અને આવતીકાલે આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

ભાવનગર

ભાવનગર

27

સુરત

ચોર્યાસી

22

તાપી

નિઝર

17

અમરેલી

રાજુલા

12

સુરત

માંગરોળ

12

વડોદરા

ડભોઈ

10

ભાવનગર

તળાજા

9

સુરત

પાલસણા

9

સુરત

બારડોલી

8

ભાવનગર

ઘોઘા

7

નવસારી

જલાલપોર

7

વલસાડ

ધરમપુર

7

વલસાડ

કપરાડા

7

ભાવનગર

જેસર

6

સુરત

કામરેજ

6

સુરત

ઓલપાડ

6

નવસારી

ચીખલી

6

અમરેલી

જાફરાબાદ

5

સુરત

સુરત શહેર

5

 

adv

Related News

post
post
post
post
post
post
post