• Home
  • News
  • એરપોર્ટ પર લેન્ડ કરતા જ એર ઇન્ડિયાનું પ્લેન કાટમાળમાં ફેરવાઇ ગયું અને બે ટુકડાં થઇ ગયા
post

વિમાન કોઝિકોડમાં સાંજે 7.38 વાગ્યે એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-08 08:55:21

કોઝિકોડ: કેરળના કોઝિકોડમાં શુક્રવારે એર ઇન્ડિયાનું પ્લેન રન વે પર લેન્ડ કરતી વખતે ફસડાઇને ક્રેશ થઇ ગયું હતું. તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્લેન લપસીને એક ખીણમાં પડ્યું અને તેના બે ટુકડાં થઇ ગયા હતા. કોઝિકોડ એરપોર્ટ એક ટેબલટોપ એરપોર્ટ છે જે પહાડ પર સ્થિત છે. અહીં આ ભયાનક દુર્ઘટનાની તસવીરો પ્રસ્તુત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post