• Home
  • News
  • દેશને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, સરકારે નિવૃત લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણની કરી નિમણૂંક
post

Chief of Defence Staff: જનરલ બિપિન રાવતના નિધન બાદ ખાલી પડેલી ચીફ ઓફ ડિફેન્સના પદ પર કેન્દ્ર સરકારે અનિલ ચૌહાણની નિમણૂંક કરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 19:01:44

નવી દિલ્હીઃ દેશને નવા સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મળી ગયા છે. કેન્દ્ર સરકારે નિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણને નવા સીડીએસ બનાવ્યા છે. નોંધનીય છે કે દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધન બાદ આ પોસ્ટ ખાલી હતી. 

adv

Related News

post
post
post
post
post
post
post