• Home
  • News
  • મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે 29મી માર્ચે સિઝનની પહેલી મેચ, 24મી મેએ ફાઇનલ મેચ રમાશે
post

આઇપીએલની 13મી સિઝનનો છેલ્લો લીગ મુકાબલો 17મી મેએ બેંગ્લોર-મુંબઈ વચ્ચે થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 09:53:08

આઇપીએલના 13મા સિઝનની પહેલી મેચ હાલની ચેમ્પિયન મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે 29મી માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જો કે, અત્યાર સુધી મેચનું શેડ્યૂલ કાયદેસર રીતે જાહેરાત કરવામાં આવ્યું નથી. પરંતુ આઈપીએન ક્રિઇંફોની પાસે તે શેડ્યુલ છે, જો ફ્રેન્ચાઇઝીઓને મોકલાવામાં આવ્યું છે. જેના પ્રમાણે છેલ્લી લીગનો મુકાબલો 17મી મેએ બેંગ્લોર અને મુંબઈ વચ્ચે થશે. આ દરમિયાન, હૈદરાબાદ અને બેંગ્લોરની ટીમે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેડ્યુલ મૂક્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં 1લી એપ્રિલે તેમના અભિયાનની શરૂઆત મુંબઈની સામે કરશે. રાત્રે આઠ વાગ્યાથી આ મેચ રમવાની શરૂઆત કરવામાં આવશે. ત્યાં જ બેંગ્લોર કોલકાતા સામે 31મી માર્ચે પહેલી મેચ રમશે. આઇપીએલની ફાઇનલ મેચ 24મી મેના દિવસે રમવામાં આવશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post