• Home
  • News
  • 48 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની વકી
post

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી વિભાગે વ્યક્ત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 10:39:25

અમદાવાદ: આગામી 48 કલાકની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી વિભાગે વ્યક્ત કરી છે. સોમવારે વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત રાજ્યનાં 6 શહેરમાં પારો 39 ડિગ્રી પાર કરી જતાં બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post