• Home
  • News
  • લાશના એ અવશેષો લવિનાના જ હોવાનો ખુલાસો:સિદ્ધપુરમાં પાઈપલાઈનમાંથી મળી આવેલા મૃતદેહના અવશેષો અને ગુમ યુવતીના માતાપિતાના DNA મેચ થયા
post

પાઈપલાઈનમાંથી મળી આવેલા અવશેષો અને ગુમ થયેલી લવિનાના માતાપિતાના DNA રિપોર્ટ કરવામાં આવતા તેમાં સ્પષ્ટ થયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-22 17:43:17

પાટણ: પાટણના સિદ્ધપુરમાં પીવાના પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળ્યા બાદ હવે આ અવશેષો સિદ્ધપુરમાંથી ગુમ થયેલી લવિના નામની યુવતીના જ હોવાનું સ્પષ્ટ થયું છે. પાઈપલાઈનમાંથી મળી આવેલા અવશેષો અને ગુમ થયેલી લવિનાના માતાપિતાના DNA રિપોર્ટ કરવામાં આવતા તેમાં સ્પષ્ટ થયું છે કે, પાઈપલાઈનમાંથી જે અવશેષો મળી આવ્યા છે તે લવિનાના જ છે.

adv

Related News

post
post
post
post
post
post
post