• Home
  • News
  • 8 રાજ્યોની 19 બેઠકો પર આજે મતદાન, 2 રાજ્યોની 5 બેઠકો પર વિરોધ વગર સભ્ય ચૂંટાયા; ગુજરાતની 4માંથી 1 બેઠક પર કાંટાની ટક્કર
post

મધ્યપ્રદેશની 3 બેઠકોમાંથી 2 પર ભાજપ, 1 પર કોંગ્રેસની જીતના અણસાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 08:59:05

નવી દિલ્હી: દસ રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર આજે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ 2 રાજ્યોની 5 બેઠકો પર વિરોધ વગર જ સભ્ય પસંદ કરાયા છે. બાકીના 8 રાજ્યોની 19 બેઠકો પર આજે 9 વાગ્યાથી મતદાન શરૂ થશે. ગુજરાતની 4માંથી 2 બેઠક પર ભાજપ અને 1 પર કોંગ્રેસની જીત નક્કી માનવામાં આવી રહ્યું છે. 


ધારસભ્યોના આંકડાઓ પ્રમાણે, મધ્યપ્રદેશની 3 બેઠકોમાંથી 2 પર ભાજપની જીત નક્કી માનવામાં આવી રહી છે. એક બેઠક કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે. રાજસ્થાનમાં પણ 3 બેઠકો પર ચૂંટણી છે. જેમાંથી 2 પર કોંગ્રેસ અને 1 પર ભાજપની જીત લગભગ નક્કી છે.

adv

Related News

post
post
post
post
post
post
post