LIVE
E-Paper
Select Language
Gujarati
Hindi
English
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Gujarat
Gujarat
50 હજાર આપો ને નર્સિગનું પેપર લખો:ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડમાં ABVPનો પૂર્વ કાર્યકર મુખ્ય એજન્ટ; વિદ્યાર્થીઓને મોડી રાત્રે આંખે પટ્ટી બાંધીને પેપર લખવા લઈ ગયો હતો
રાજ્યમાં મેઘરાજાની ધબધબાટી:સુત્રાપાડા અને મેંદરડામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ, જસદણના કડુકામાં વીજળી પડતા યુવતીનું મોત
ફ્લાઈંગ રાણી ટ્રેનને નવસારીમાં આવકાર:મુંબઈથી LBH કોચ સાથે આવેલી ટ્રેનમાં સવાર થયા રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, કહ્યું- સાંસ્કૃતિક વિરાસતને નવી ઓળખ અપાઈ
જાંબુઘોડામાં જળબંબાકાર:સવારે ખબકેલા 5 ઇંચ વરસાદમાં નદીનાળા છલકાયા, બોડેલી તરફના જૂના પૂલનો સ્લેબ નદીમાં પડ્યો, સદનસીબે અકસ્માત ટળ્યો
સાંસદે શ્વાન-ગાડાની કહેવત બોલી ટોણો માર્યો:રાજ્યસભાના ઉમેદવાર કેસરીદેવસિંહની સ્વાગત સભા, કુંડારિયાએ કહ્યું- ઘણાને એવું હતું કે 2024માં પૂરું થઈ જશે, પણ 2029 સુધી MP વાંકાનેરના જ રહેશે
અમરનાથમાં 10 દિવસમાં વડોદરાના બીજા યાત્રીનું મોત:દર્શન કરે એ પહેલાં જ 32 વર્ષના યુવકને ઉપરાઉપરી 3 હાર્ટ-એટેક આવતાં પહેલગામમાં મોત, મૃતદેહ વિમાનમાં વડોદરા લવાશે
ચંદ્રયાન-3માં ગુજરાતનો 'સૂરજ તપે છે':રોકેટનો મુખ્ય ભાગ જ જામનગરમાં બન્યો તો કેમેરા મૂળ કચ્છની કંપનીએ બનાવ્યા; અમદાવાદ ઇસરોએ સેટેલાઈટના સેન્સર, પેલોડ સહિતના 11 પાર્ટ બનાવ્યા
રાજ્યમાં આવતીકાલથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ:5 ઈંચ વરસાદથી જાંબુઘોડામાં જળબંબાકાર, ડભોઈની શેરીઓ નદીઓમાં ફેરવાઈ, મેરિયા અને ઢાઢર નદીમાં ઘોડાપૂર
સુરતમાં યુવક 30 ફૂટ ઊંચી અને 1 ફૂટ પહોળી બ્રિજની પાળી પર કોઈ પણ આધાર વિના ચાલ્યો, પોલીસને પડકાર ફેંક્યો, વીડિયો વાયરલ
ધો.12ના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોતની શંકા:રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતા સમયે ચક્કર આવતાં જ ઢળી પડ્યો, વેક્સિનના બે ડોઝ લીધા હતા, પુત્રના મોતથી પિતા ભાંગી પડ્યા
'તમારા છોકરાએ અમારી છોકરીને કેનેડામાં મારી નાખી':કેનેડામાં યુવકે પ્રેમલગ્ન કરતાં વિજાપુરમાં 15થી વધુનું ટોળું હથિયારો લઈ પરિવાર પર તૂટી પડ્યું, માતાને મારી, પિતા જીવ બચાવવા ભાગ્યા
સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે બે જૂથો વચ્ચે ધીંગાણું, ધારિયા, પાઈપ લઈને એક બીજાને દોડાવી દોડાવીને માર્યા, 8ને ઈજા
દ્વારકા બાદ ડાકોરમાં પણ ટૂંકાં વસ્રો પહેરી આવનારને 'NO ENTRY':હિન્દુ સંસ્કૃતિની ગરિમા જાળવી રાખવા મંદિર પ્રશાસનનો મહત્ત્વનો નિર્ણય, દરેક જગ્યાએ નોટિસો લગાવાઈ
ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું:ધો.10-12, ITI, ડિપ્લોમાની કોઈપણ માર્કશીટ માત્ર રૂ.1500માં, એડિટિંગ કરી વિદ્યાર્થીઓને પધરાવતા, નકલી ડોક્યુમેન્ટના દમ પર નોકરીઓ મળી
કેબિનેટ મંત્રીનો પ્રાંત અધિકારીને પત્ર:જસદણ-વીંછિયામાં વિચરતી જતી જાતિના લોકોને પ્લોટ ફાળવણીની કામગીરી ધીમી, 917માંથી 257ને પ્લોટ મળ્યાઃ કુંવરજી બાવળિયા
'ટ્રેલર આવી ગયું છે, હવે પિક્ચર આવશે':તોડકાંડ મામલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાયો, મીડિયાને કહ્યું- 'સત્ય પરેશાન છે, પરાજિત નહીં, હું બહાર આવીશ ત્યારે ઘણુંબધું બહાર આવશે'
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી:મહુવામાં મેઘરાજાએ મન મુકીને હેત વરસાવ્યું, ધોધમાર 5 ઈંચ વરસાદ વરસતા પાણી જ પાણી, રાજ્યના 91 તાલુકામાં આજે વરસાદ
સ્લીપર કોચ બસમાં 5 વખત દુષ્કર્મ:રાજકોટમાં ધો.10ના વિદ્યાર્થીને ધો.12ની વિદ્યાર્થિની સાથે પ્રેમ થયો, બન્ને ભાગ્યાં, પ્રેમિકા પાસે ID પ્રૂફ ન હોવાથી એક શહેરથી બીજા શહેર બસમાં જ ફર્યાં
‹ First
Previous
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
Next
Last ›