LIVE
E-Paper
Select Language
Gujarati
Hindi
English
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Gujarat
Gujarat
વરસાદ બાદ સર્જાયેલી કુદરત રચિત રંગબેરંગી આકૃતિઓ, કેમેરામાં કેદ થયેલો અદભુત નજારો મન મોહી લેશે
સિક્યોરિટીએ ટપાર્યા, પણ ન માનતાં મોત મળ્યું:ચાલુ વરસાદે AMCના બગીચાના વેલમાં ન્હાવા પડતાં 11 વર્ષનો કિશોર ડૂબ્યો, ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને કોર્પોરેટર પણ દોડી આવ્યા
20 કિમી લાંબા ટ્રાફિકજામનો આકાશી નજારો:25 કિમીનો રસ્તો પસાર કરવા 5 કલાકથી ભૂખ્યા-તરસ્યા બેઠેલા વાહનચાલકો, છેલ્લા 48 કલાકથી એક જ સ્થિતિ
અમદાવાદના CTM બ્રિજની નીચે બેરિકેડ્સ લગાવાતાં રહીશો-વેપારીઓ પરેશાન; ટ્રાફિકની સમસ્યા નિવારવા જતાં બીજી મુશ્કેલી વધી
કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું, જુઓ ડ્રોન નજારો:વરસાદ પડે એટલે ગુજરાતના આ ધોધમાં પ્રવાસીઓની ધમાલ-મસ્તી શરૂ, જોવા મળશે અનેક પૌરાણિક અવશેષો
જાહેર રોડ પર રિલ્સ બનાવવી મોંઘી પડી:જામનગરના બેડીબંદર રોડ પર ગરબાની પ્રેક્ટિસ કરાવનાર સામે કાર્યવાહી, વીડિયો વાઇરલ બાદ સંચાલક -કોરિયોગ્રાફરની અટકાયત
સિંગતેલનો ભાવ ચિંતા કરાવશે!:ગુજરાતમાં અત્યાર સુધીમાં મગફળીનું સૌથી વધુ 12.53 લાખ હેક્ટર વાવેતર સૌરાષ્ટ્રમાં; અતિવૃષ્ટિથી પાકમાં નુકસાન જવાની ભીતિ
વાપીમાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ વરસાદ:રસ્તાઓ નદીમાં ફેરવાયા, અંડરબ્રિજમાં પાણી ભરાતા કાર ફસાઈ, અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો
સુરતમાં બાળકોમાં ચિંતાજનક રીતે વકર્યાં ઝાડા-ઊલટી:આજે વધુ 2 બાળકનું પ્રાણપંખેરું ઊડ્યું, 4 દિવસમાં 10 વર્ષથી નાનાં 7નાં મોત, પિતા કાળજાના કટકાને લઈ હોસ્પિટલ દોડે છે, પણ જીવ બચતો નથી
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ:સરકારને કહ્યું- આ પ્રશ્ન દૂર કરવા કોમન સેન્સની જરૂર, મેઇન રોડના ફોટા સાથેનો રિપોર્ટ આપો
જૂનાગઢમાં મેઘતાંડવથી તબાહી, જનજીવન અસ્તવ્યસ્ત:જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, દામોદરકુંડમાં પૂર આવ્યું, સોનરખ નદી ગાંડીતૂર બની, માંગરોળમાં તારાજી સર્જાઈ
હીરણ ડેમના દરવાજા ખોલતાં પાણી જ પાણી:નદી વચ્ચે ગામ હોય એવા હૃદય કંપાવનારા દૃશ્યો; અનેક મકાનો ધરાશાયી થયા; લોકો પોતાનો જીવ બચાવવામાં બાંધેલા પશુઓને છોડી ન શક્યા
સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા:ઉપલેટાના મોજ ડેમના 27 દરવાજા 5.5 ફૂટ ખોલાયા, કુતિયાણામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં નદીઓ ગાંડીતૂર, જૂનાગઢના રહેણાક વિસ્તાર પાસે મગર તણાઈ આવ્યો
AMC હોસ્પિટલમાં બેદરકારી:અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાંથી ગરોળી નીકળી, ત્રણ દર્દીને ઝાડા-ઊલટી થયાં, SVP હોસ્પિટલમાંથી ભોજન સપ્લાય થતું હતું
મેઘરાજાએ ગીર સોમનાથને ધમરોળ્યું:ભાલકાતીર્થ મંદિર પાણીમાં ગરકાવ, ભારે વરસાદને પગલે સિમાર અને સુખપુરના 5થી 6 હજાર લોકો સંપર્કવિહોણા
ફ્લાઈટ ટેક્ઓફનું કાઉનડાઉન શરૂ:હિરાસર એરપોર્ટનું PM મોદી 27 જુલાઈએ લોકાર્પણ કરશે, કાર્યક્રમની તૈયારી માટે વહીવટી તંત્રને ટેલિફોનિક સૂચના મળી
1200 ફૂટની ઊંચાઈથી ડ્રોનનો નજારો:ગાઢ જંગલની વનરાઈ વચ્ચેથી પસાર થતા જમજીર ધોધનું અદભુત કુદરતી સૌંદર્ય; ધોધની ઊંડાઈ કેટલી છે એ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી
માતા-પુત્રી ઊંઘમાં જ મોતને ભેટ્યાં:ઘરમાં ચાલુ પંખા સાથે છત એકાએક નીચે સૂઈ રહેલાં માતા-દીકરી પર પડી; સ્લેબ એટલો જોરથી પડ્યો કે પંખાનાં પાંખિયાં પણ વળી ગયાં
‹ First
Previous
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
Next
Last ›