• Home
  • News
  • અમદાવાદમાં લવ-જેહાદની ઘટના:વિધર્મી યુવકે પ્રહલાદનગર ગાર્ડન પાસેની એક કંપનીમાં નોકરી કરતી યુવતીને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
post

આ અંગે યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે વાસણા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી શાહઆલમના યુવાનની ધરપકડ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-06 11:08:07

શાહઆલમમાં રહેતો 24 વર્ષનો વિધર્મી યુવાન પ્રહલાદનગર ગાર્ડન પાસેની એક કંપનીમાં નોકરી કરતો હતો. ત્યારે તેની સાથે વાસણા વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતી પણ નોકરી કરતી હતી. બંને એક જ કંપનીમાં સાથે નોકરી કરતા હોવાથી તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવાને યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સુખ માણ્યું હતું. યુવક યુવતીને જુદી જુદી જગ્યાએ લઈ જતો હતો. ત્યાર બાદ તેણે યુવતી સાથે લગ્ન કર્યાં ન હતાં.

આ અંગે યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે વાસણા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી શાહઆલમના યુવાનની ધરપકડ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post