• Home
  • News
  • કોરોનાને હરાવી જિગ્નેશ દાદા ઘરે પહોંચ્યા, પરિવારમાં ભાવુક દૃશ્યો સર્જાયાં
post

ખુદ જિજ્ઞેશ દાદાએ આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-08 11:36:13

પ્રસિદ્ધ કથાકાર જિજ્ઞેશ દાદા કોરોનાને હરાવી તેમના ઘરે આવ્યા છે. જિજ્ઞેશ દાદા ઘરે આવ્યા ત્યારે તેમની માતાએ ઉંબરામાં દીકરાના વધામણા કર્યાં હતાં અને તેમની બહેને પણ ભાઈની આરતી ઉતારી મોં મીઠું કરાવ્યું હતું. જે બાદ જિજ્ઞેશ દાદાએ ઘરમાં પ્રવેશી તેમના પિતા અને માતાના આશીર્વાદ લીધા હતાં. મહત્ત્વનું છે કે, ખુદ જિજ્ઞેશ દાદાએ આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post