• Home
  • News
  • ઝારખંડમાં 1982માં બનેલો ચાંડિલ ડેમ, લૉકડાઉનના કારણે ના હોડીઓ, ના માછીમારો અને ના પ્રવાસીઓની ભીડ
post

આ ડેમ ઘાડાનેગી, ગાંગૂડીહ અને ચાંડિલથી ઘેરાયેલો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 09:05:29

જમશેદપુર: ના હોડીઓ, ના માછીમારો અને ના પ્રવાસીઓની ભીડ. આજકાલ ચાંડિલ ડેમની ખૂબસુરતીને કોઈ નિહાળી રહ્યું છે, તો તે ખુદ પ્રકૃતિ છે. તણાવભરી જિંદગીમાં સુકુન મેળવવા જમશેદપુરના લોકો 29 કિ.મી. દૂર આવેલા ચાંડિલ ડેમની મુલાકાત લેતા હોય છે. અત્યારે લોકો લૉકડાઉનના કારણે ઘરોમાં કેદ છે. આમ તો પ્રવાસીઓએ ચાંડિલ ડેમ સામે ઊભા રહીને તેની સુંદરતાને જોઈ હશે.


પરંતુ એવું પહેલીવાર છે કે ખાસ વાચકો માટે આ ડેમનો ઈગલ વ્યૂ લઈને આવ્યું છે, જેથી તમે પણ પંખીઓની જેમ તેની આ ભવ્યતાને માણી શકો. 1982માં બનેલા આ ડેમમાં મત્સ્યપાલન પણ થાય છે. જોકે આજકાલ તે પણ બંધ છે, જેથી હજારો લોકો બેકાર છે. આ ડેમ ઘાડાનેગી, ગાંગૂડીહ અને ચાંડિલથી ઘેરાયેલો છે.

adv

Related News

post
post
post
post
post
post
post