• Home
  • News
  • 24 કલાકમાં જ આખા ફેબ્રુઆરીથી પણ વધુ કેસ નોંધાયા, નવા 10,340 કેસ અને 110નાં મોત
post

અત્યારસુધીમાં 4 લાખ 4 હજાર 561ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-19 10:21:52

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર છે અને હવે રાજ્ય સરકાર પણ ક્યાંય બેડ ખાલી ન હોવાનો સ્વીકાર કરી રહી છે. આમ, કોરોનાની કટોકટી વચ્ચે નવા કેસો સ્થિર થવાનું નામ લેતા નથી. રાજ્યમાં આજે પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 10 હજારને પાર થયો છે અને 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 10,340 નવા કેસ નોંધાયા છે. તેમજ 110 દર્દીના મોત થયા છે. જ્યારે 3,981 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. આમ સતત 19માં દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે.

24 કલાકમાં આખા ફેબ્રુઆરી જેટલા કેસ સામે આવ્યા છે. ફેબ્રુઆરીમાં 8349 કેસ નોંધાયા હતા.

કયાં શહેર અને જિલ્લામાં કેટલાં મોત
24
કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 27, સુરત શહેરમાં 24, રાજકોટ શહેરમાં 9, વડોદરા શહેરમાં 8, સુરેન્દ્રનગરમાં 7, ગાંધીનગર અને સુરત જિલ્લામાં 4-4, ભરૂચમાં 3, જામનગર શહેર અને જિલ્લામાં 3-3, બનાસકાંઠા, મોરબી, મહેસાણા, રાજકોટ જિલ્લામાં, સાબરકાંઠા અને વડોદરા જિલ્લામાં 2-2 દર્દીના મોત થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 1, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર શહેર, જૂનાગઢ જિલ્લામાં અને ખેડમાં 1-1 દર્દીના મોત નિપજ્યા છે. આ સાથે મૃત્યુઆંક 5377એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત 10 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે.

1 લાખ 17 હજાર 468ને રસી આપવામાં આવી
આજે રાજ્યમાં 1 લાખ 17 હજાર 468ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 88 લાખ 80 હજાર 954 લોકોને પ્રથમ ડોઝ અને 14 લાખ 7 હજાર 58 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 2 લાખ 88 હજાર 12નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 65 હજાર 109 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 43 હજાર 966ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

61,647 એક્ટિવ કેસ અને 329 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 79 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 4 હજાર 561ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,367 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 37 હજાર 545 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 61,647 એક્ટિવ કેસ છે, જેમાંથી 329 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 61,318 દર્દીની હાલત સ્થિર છે.

1 જાન્યુઆરીથી 18 એપ્રિલ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ

પોઝિટિવ કેસ

ડિસ્ચાર્જ

મોત

1 જાન્યુઆરી

734

907

3

2 જાન્યુઆરી

741

922

5

3 જાન્યુઆરી

715

938

4

4 જાન્યુઆરી

698

898

3

5 જાન્યુઆરી

655

868

4

6 જાન્યુઆરી

665

897

4

7 જાન્યુઆરી

667

899

3

8 જાન્યુઆરી

685

892

3

9 જાન્યુઆરી

675

851

5

10 જાન્યુઆરી

671

806

4

11 જાન્યુઆરી

615

746

3

12 જાન્યુઆરી

602

855

3

13 જાન્યુઆરી

583

792

4

14 જાન્યુઆરી

570

737

3

15 જાન્યુઆરી

535

738

3

16 જાન્યુઆરી

505

764

3

17 જાન્યુઆરી

518

704

2

18 જાન્યુઆરી

495

700

2

19 જાન્યુઆરી

485

709

2

20 જાન્યુઆરી

490

707

2

21 જાન્યુઆરી

471

727

1

22 જાન્યુઆરી

451

700

2

23 જાન્યુઆરી

423

702

1

24 જાન્યુઆરી

410

704

1

25 જાન્યુઆરી

390

707

3

26 જાન્યુઆરી

380

637

2

27 જાન્યુઆરી

353

462

1

28 જાન્યુઆરી

346

602

2

29 જાન્યુઆરી

335

463

1

30 જાન્યુઆરી

323

441

2

31 જાન્યુઆરી

316

335

0

1 ફેબ્રુઆરી

298

406

1

2 ફેબ્રુઆરી

285

432

1

3 ફેબ્રુઆરી

283

528

2

4 ફેબ્રુઆરી

275

430

1

5 ફેબ્રુઆરી

267

425

1

6 ફેબ્રુઆરી

252

401

1

7 ફેબ્રુઆરી

244

355

1

8 ફેબ્રુઆરી

232

450

1

9 ફેબ્રુઆરી

234

353

1

10 ફેબ્રુઆરી

255

495

0

11 ફેબ્રુઆરી

285

302

2

12 ફેબ્રુઆરી

268

281

1

13 ફેબ્રુઆરી

279

283

0

14 ફેબ્રુઆરી

247

270

1

15 ફેબ્રુઆરી

249

280

0

16 ફેબ્રુઆરી

263

271

1

17 ફેબ્રુઆરી

278

273

1

18 ફેબ્રુઆરી

263

270

0

19 ફેબ્રુઆરી

266

277

1

20 ફેબ્રુઆરી

258

270

0

21 ફેબ્રુઆરી

283

264

1

22 ફેબ્રુઆરી

315

272

1

23 ફેબ્રુઆરી

348

294

0

24 ફેબ્રુઆરી

380

296

1

25 ફેબ્રુઆરી

424

301

1

26 ફેબ્રુઆરી

460

315

0

27 ફેબ્રુઆરી

451

328

1

28 ફેબ્રુઆરી

407

301

1

1 માર્ચ

427

360

1

2 માર્ચ

454

361

0

3 માર્ચ

475

358

1

4 માર્ચ

480

369

0

5 માર્ચ

515

405

1

6 માર્ચ

571

403

1

7 માર્ચ

575

459

1

8 માર્ચ

555

482

1

9 માર્ચ

581

453

2

10 માર્ચ

675

484

0

11 માર્ચ

710

451

0

12 માર્ચ

715

495

2

13 માર્ચ

775

579

2

14 માર્ચ

810

586

2

15 માર્ચ

890

594

1

16 માર્ચ

954

703

2

17 માર્ચ

1122

775

3

18 માર્ચ

1276

899

3

19 માર્ચ

1415

948

4

20 માર્ચ

1565

969

6

21 માર્ચ

1580

989

7

22 માર્ચ

1640

1110

4

23 માર્ચ

1730

1255

4

24 માર્ચ

1790

1277

8

25 માર્ચ

1961

1405

7

26 માર્ચ

2190

1422

6

27 માર્ચ

2276

1534

5

28 માર્ચ

2270

1605

8

29 માર્ચ

2252

1731

8

30 માર્ચ

2220

1988

10

31 માર્ચ

2360

2004

9

1 એપ્રિલ

2410

2015

9

2 એપ્રિલ

2640

2066

11

3 એપ્રિલ

2815

2063

13

4 એપ્રિલ

2875

2024

14

5 એપ્રિલ

3160

2018

15

6 એપ્રિલ

3280

2167

17

7 એપ્રિલ

3575

2217

22

8 એપ્રિલ

4021

2197

35

9 એપ્રિલ

4541

2280

42

10 એપ્રિલ

5011

2525

49

11 એપ્રિલ

5469

2976

54

12 એપ્રિલ

6021

2854

55

13 એપ્રિલ

6690

2748

67

14 એપ્રિલ

7410

2642

73

15 એપ્રિલ

8152

3023

81

16 એપ્રિલ

8920

3387

94

17 એપ્રિલ

9541

3783

97

18 એપ્રિલ

10,340

3981

110

કુલ આંક

1,59,531

106,652

1071

રાજ્યમાં કુલ 4,04,561 કેસ, 5,377 દર્દીના મોત અને 3,37,545 ડિસ્ચાર્જ

શહેર

પોઝિટિવ કેસ

ડિસ્ચાર્જ

મોત

અમદાવાદ

102,225

78,581

2,620

સુરત

87,871

73,672

1,298

વડોદરા

42,171

37,050

327

રાજકોટ

35,777

30,605

300

જામનગર

15,351

13,339

53

ગાંધીનગર

11,277

10,277

124

મહેસાણા

10,073

8,106

44

ભાવનગર

8,956

7,328

83

જૂનાગઢ

7,075

6,234

38

પાટણ

6,327

5,207

53

કચ્છ

5,939

5,114

33

બનાસકાંઠા

6,039

5,483

50

પંચમહાલ

5,649

5,102

27

ભરૂચ

5,800

4,795

28

અમરેલી

5,067

4,420

36

ખેડા

4,620

4,322

20

દાહોદ

4,511

4,043

8

મોરબી

4,360

3,755

25

સુરેન્દ્રનગર

4,382

3,842

32

સાબરકાંઠા

4,093

3,635

24

આણંદ

3,814

3,323

19

ગીર-સોમનાથ

3,106

2,834

25

મહીસાગર

3,198

2,589

15

નર્મદા

3,130

2,760

1

નવસારી

2,653

2,077

8

વલસાડ

2,091

1,680

10

દેવભૂમિ દ્વારકા

1,684

1,294

6

અરવલ્લી

1,551

1,306

26

તાપી

1,698

1,268

8

છોટાઉદેપુર

1,324

1,201

6

બોટાદ

1,394

1,111

16

પોરબંદર

870

816

4

ડાંગ

353

278

5

અન્ય રાજ્ય

162

159

3

કુલ

404,561

3,37,545

5,377

 

adv

Related News

post
post
post
post
post
post
post