• Home
  • News
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 405 નવા દર્દી અને 30ના મોત, 224 ડિસ્ચાર્જ થયા, રાજ્યમાં કુલ 14468 કેસ, 888 મૃત્યુઆંક
post

નવા 30 મોતમાં 8ના કોરોનાથી તો 22 દર્દીના મોત કોરબીડીટી, હાઈરિસ્ક અને કોરોનાથી મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 10:06:41

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 405 નવા પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે 30 દર્દીઓના મોત નીપજ્યાં છે. 224 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગે આપેલી માહિતીના આધારે રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ દર્દીઓની સંખ્યા 14468 થઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 888 અને અત્યારસુધીમાં 6636 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 

ક્યાં કેટલા નવા કેસ નોઁધાયા:
રાજ્યમાં નવા નોંધાયેલા 405 કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 310, સુરતમાં 31, વડોદરામાં 18, સાબરકાંઠામાં 12, મહીસાગરમાં 7, ગાંધીનગરમાં 4, પંચમહાલ અને નર્મદામાં 3-3, ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 2-2, રાજકોટ, મહેસાણા, બોટાદ અને ખેડામાં 1-1, પાટણ, વલસાડ, નવસારી, પોરબંદર અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 186361 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 14468 પોઝિટિવ અને 171893 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

છેલ્લા 27 દિવસથી રાજ્યમાં 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)

29 એપ્રિલ

308 (250) 

30 એપ્રિલ

313(249)

1 મે

326 (267)

2 મે

333 (250)

3 મે

374 (274)

મે

376 (259)

મે

441(349) 

મે

380 (291) 

મે

388 (275) 

મે

390 (269) 

મે

394(280)

10 મે

398 (278) 

11 મે

347 (268)

12 મે

362 (267) 

13 મે

364 (292) 

14 મે

324 (265)

15 મે

340(261)

16 મે

348(264)

17 મે

391(276)

18 મે

366(263)

19 મે

395(262)

20 મે

398(271)

21 મે

371 (233)

22 મે

363(275)

23 મે

396(277)

24 મે

394(279)

25 મે

405(310)

કુલ 14,468 દર્દી, 888ના મોત અને 6636 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર

પોઝિટિવ કેસ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

10590

722

4187

સુરત

1351

62

931

વડોદરા

854

35

510

ગાંધીનગર

225

13

121

ભાવનગર

117

8

91

બનાસકાંઠા

99

4

78

આણંદ

93

10

77

અરવલ્લી

99

3

77

રાજકોટ

93

2

66

મહેસાણા

102

4

56

પંચમહાલ

77

6

67

બોટાદ

57

1

54

મહીસાગર

88

1

41

પાટણ

72

4

35

ખેડા

63

3

35

સાબરકાંઠા

89

3

20

જામનગર

47

2

31

ભરૂચ

37

3

28

કચ્છ

64

1

12

દાહોદ

36

0

18

ગીર-સોમનાથ

44

0

22

છોટાઉદેપુર

22

0

21

વલસાડ

20

1

5

નર્મદા

18

0

13

દેવભૂમિ દ્વારકા

12

0

11

જૂનાગઢ

26

0

8

નવસારી

16

0

8

પોરબંદર

7

0

4

સુરેન્દ્રનગર

25

0

3

મોરબી

3

0

2

તાપી

6

0

2

ડાંગ

2

0

2

અમરેલી

6

0

0

અન્ય રાજ્ય

8

0

0

કુલ

14,468

888

6636

 

adv

Related News

post
post
post
post
post
post
post