• Home
  • News
  • કારણ વગર બહાર નીકળેલા લોકોને પોલીસે ‘અમે સમાજના દુશ્મન છીએ’ તેવું બોર્ડ પકડાવી ફોટા પાડ્યાં
post

લોકડાઉનનું જાહેરનામું છતાં લોકો રવિવાર રાતથી જ બહાર નીકળી પડ્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 12:01:17

સુરત: લોકડાઉનનું જાહેરનામું છતાં લોકો રવિવાર રાતથી જ બહાર નીકળી પડ્યાં હતાં. સોમવારે પણ ઠેર ઠેર એવો જ માહોલ સર્જાયો હતો. પોલીસે અટકાવતાં જીભાજોડી પણ થઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતાં. પોલીસે લોકોને સમજાવવા નવતર પ્રયોગ કર્યો હતો. સુરત અને પાલનપુરમાં પોલીસે આવા લોકોને હું સમાજનો દુશ્મન છુંતેવું લખેલાં બેનર પકડાવી ફોટા પાડી તે ફોટા જાહેર કરી તેને સમાજ વિરોધી ઘોષિત કર્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post