LIVE
E-Paper
Select Language
Gujarati
Hindi
English
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Gujarat
Gujarat
ઉત્તર ગુજરાતના પોશીના તાલુકાનાં તમામ 59 ગામ કોરોનામુક્ત, 1.25 લાખ વસતિવાળા તાલુકામાં એકપણ એક્ટિવ કેસ નથી, 8 માસમાં માત્ર 14 કેસ, એકપણ મોત થયું નથી
ભૂલમાં કચ્છની બોર્ડરથી પાકિસ્તાન પહોંચી ગયેલા આર્મીના કેપ્ટન 23 વર્ષે પણ લાપતા
રાજ્યમાં કમોસમી વરસાદ:ગુજરાતના 4 મહાનગરોમાં મેઘ મહેર, કપાસ-મકાઈ-મગફળીને ભારે નુકસાન, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરતમાં વરસાદની આગાહી
અમદાવાદમાં વધુ એક બસ અકસ્માતઃ ધરણીધર દેરાસર નજીક ટેમ્પો સાથે અથડાયા બાદ બસ રેલિંગમાં ઘુસી
બાળ દુષ્કર્મ કેસના આરોપીને હવે કાયદાની છટકબારીનો ગેરલાભ નહીં મળે, 6 મહિનાની અંદર સજા થશે
નિયમમાં ફેરફાર:ગુજરાતમાં ફરી એકવાર હેલ્મેટનો કાયદો બદલાશે, ખાસ માર્કનાં જ હેલ્મેટ માન્ય ગણાશે, કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ
વટવા GIDCની આગ બુઝાવતાં હજુ દોઢ દિવસ લાગશે, આંખ-ચામડીની બળતરાને લીધે ફાયર જવાનો બિલ્ડિંગની અંદર જઈ શકતા નથી
પાકિસ્તાન સરહદ પાસે નિયમોને નેવે મૂકી વિશાળ સોલાર એનર્જી પાર્ક બનાવવો રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમી
ભારત પર દબાણ કરવાની ચીનની ચાલબાજી:કચ્છ સમીપે ચીન, પાકિસ્તાનનાં લડાકુ વિમાનોથી આકાશ ગાજી ઊઠ્યું, આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિમી દૂર આવેલા પાકિસ્તાનના ભોલારી એરબેઝમાં સંયુક્ત યુદ્ધ અભ્યાસ
આજથી સૌરાષ્ટ્ર યુનિ.નાં 81 કેન્દ્ર પર 15 હજાર વિદ્યાર્થીની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓએ કહ્યું, કોરોનાકાળ વચ્ચે પણ પરીક્ષા આપીએ છીએ એ યાદગાર રહેશે
કોરોનાની વેક્સિન લેવા અમદાવાદના ડોક્ટરો આતુર નથી! 2200માંથી 600 હોસ્પિટલે જ તબીબ અને હેલ્થ વર્કરોનો ડેટા આપ્યો
આદિવાસી પરંપરા ફરીથી જીવંત:દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં કન્યાઓ જાન લઇ વરરાજાના ઘરે પહોંચી
દ્વારકા જિલ્લાના કેટલા નિર્દોષ માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડે છે ? તંત્રને ખબર જ નથી!
જામનગરના પિરોટન ટાપુ પર રિસોર્ટ જેવી સુવિધા મળશે, ટેન્ડર બહાર પડ્યું, 15 વર્ષથી જ્યાં જવા પર પ્રતિબંધ છે ત્યાં હવે રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પુલ, કોટેજિસ સહિતની પિકનિક સુવિધાઓ ઊભી થશે
પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુમામાની જીભ લપસી, ભાષણમાં કહ્યું- નરેન્દ્ર મોદીને પતાવવા માટે એક એક કાર્યકર રાત દા’ડો જાગશે
હિંમતનગર-શામળાજી હાઇવે પર રોડ સાઈડ પિલ્લર સાથે સ્કોર્પિયો કાર ટકરાતાં અમદાવાદની 3 વ્યક્તિનાં મોત
આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સલીમ દુરાની નાદુરસ્ત હોવાની સોશિયલ મીડિયામાં અફવા, દુરાની એકદમ સ્વસ્થ
મોદીના મતવિસ્તાર વારાણસીથી વતન ગુજરાતના કેવડિયા સુધી ખાસ ટ્રેન દોડવાશે, મુંબઈ અને મધ્યપ્રદેશથી કેવડિયાની ટ્રેન શરૂ થશે
‹ First
Previous
136
137
138
139
140
141
142
143
144
145
146
147
148
149
150
151
152
153
154
155
156
Next
Last ›