LIVE
E-Paper
Select Language
Gujarati
Hindi
English
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Top News
Top News
પ્રવાસીઓનું નવું ધામ કેવડિયા:ગુજરાતના આ એક સ્થળે જ જોવા મળશે સમગ્ર વિશ્વની ઝલક, વ્યક્તિદીઠ ફરવાનો ખર્ચ રૂ. 2900
વતનમાં નરેન્દ્ર મોદી:PM મોદી આજે સી-પ્લેનમાં અમદાવાદ આવશે, શહેરમાં આજે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ અને રિવરફ્રન્ટ પર ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ
તુર્કી અને ગ્રીસમાં પાયમાલી:તુર્કીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ, 6નાં મોત; આંચકા બાદ ઈઝમિર શહેરમાં ઘૂસ્યાં દરિયાના પાણી
દેશનું સૌથી લોકપ્રિય ટૂરિસ્ટ સ્પોટ:લોકાર્પણનાં બે વર્ષમાં જ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ખાતે રોજના 15 હજારથી વધુ પ્રવાસી આવે છે, ન્યૂયોર્કના ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’થી 50% વધુ
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી:80 ઉમેદવારમાંથી 14 ગુનાહિત ઇતિહાસવાળા, સાત ગંભીર ગુનામાં આરોપી, ભાજપના 3, કોંગ્રેસના 2, BTPના 1 અને 8 અપક્ષ ઉમેદવારનો ગુનાહિત ઇતિહાસ
1 નવેમ્બરથી LPG સિલિન્ડરની ડિલિવરીથી લઈને SBIના વ્યાજદર સહિત 7 નિયમ બદલાશે, બેંકમાં પૈસા જમા કરાવવા પર એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે
PUBGના દીવાનાઓ માટે માઠા સમાચાર, આજથી ભારતમાં બંદ થઈ જશે પબ્જી
બિહાર ચૂંટણીની વચ્ચે નીતીશકુમારે અનામતની સોગટી મારી મોટો દાવ ખેલ્યો, આમને આપવાની કરી વકાલત
કાશ્મીરમાં ભાજપના નેતા પર હુમલો:કુલગામમાં યુવા મોરચાના નેતા અને 2 કાર્યકર્તાઓની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી
MPની 28 બેઠકનું એનાલિસિસ:ભાજપ 13 બેઠક પર મજબૂત, કોંગ્રેસ 10 પર આગળ; 5 બેઠક પર રસાકસી
ચર્ચા-અફવાઓ પર પૂર્ણ વિરામ:સી.આર પાટીલે જાહેરસભામાં ખુલાસો કરવો પડ્યો કે, મુખ્યમંત્રી તો રૂપાણી જ છે અને રહેશે
2020માં ઇસરોનું પ્રથમ મિશનઃ:‘EOS-01’ સેટેલાઇટ 7 નવેમ્બરે લોન્ચ કરાશે, અંતરિક્ષથી રાખશે ‘દુશ્મન’ પર નજર
પાકિસ્તાનના સાંસદનો દાવો:વિદેશમંત્રીએ કહ્યું હતું- જો આપણે રાતે 9 વાગ્યા સુધીમાં વિંગ કમાન્ડર અભિનંદનને નહીં છોડીએ તો ભારત હુમલો કરી દેશે
ગામડાઓમાં ભાજપના નેતાઓને જાકારો:સૌરાષ્ટ્રની ત્રણ બેઠકની પેટાચૂંટણીમાં મત માગવા જતા રાજકારણીઓને લોકોએ ભગાડ્યા, મતદારો પોતાનો મત ક્યાં આપશે તે કળવા દેતા નથી
MHAની ગાઈડલાઈન:આ વખતે નવી ગાઈડલાઈન નહિ, 30 નવેમ્બર સુધી અનલોક-5 જ લાગુ રહેશે; દિશા-નિર્દેશોના પાલન સાથે કામકાજ ફરી શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધશે
બિહારમાં 71 બેઠક પર મતદાન:60 પક્ષના 1066 ઉમેદવાર, શરૂઆતના એક કલાકમાં પટનામાં સૌથી વધુ 4% વોટિંગ; મોદીએ કહ્યું- પહેલા મતદાન, પછી નાસ્તા-પાણી
અમદાવાદ-કેવડિયાનું સી-પ્લેન 50 વર્ષ જૂનું! કેનેડાની કંપની દ્વારા 1971માં મેન્યુફેક્ચર કરાયેલું પ્લેન ઘણીવાર વેચાયું અને લીઝ પર અપાયું, ઓપરેટરનો દાવો- પ્લેન મુસાફરી માટે સલામત
કારચાલકને ટોલમાંથી મુક્તિ:સિક્સ લેન બની ગયા પછી રાજકોટ-અમદાવાદ વચ્ચે ચાર નવાં ટોલનાકાં ઊભાં કરાશે: બામણબોર, બગોદરા ટોલ બૂથ બંધ કરાશે
‹ First
Previous
114
115
116
117
118
119
120
121
122
123
124
125
126
127
128
129
130
131
132
133
134
Next
Last ›