LIVE
E-Paper
Select Language
Gujarati
Hindi
English
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Top News
Top News
રાહુલ ગાંધીની હાર્વર્ડના પ્રોફેસર સાથે ચર્ચા : બર્ન્સે કહ્યું- કોરોના સંકટમાં મોદી, ટ્રમ્પ અને જિંગપિંગ પાસે સાથે મળીને કામ કરવાની તક હતી
સુપ્રીમ કોર્ટે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે નહિ, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરશે
રાજ્યના 45 તાલુકામાં હળવાથી ભારે વરસાદ, જૂનાગઢના માળિયા અને બોટાદના ગઢડામાં ધોધમાર વરસ્યો
ભારત વિશ્વનો ચોથો સૌથી સંક્રમિત દેશ : 17 દિવસમાં કેસ ડબલ થાય છે, ઓગસ્ટ સુધી અમેરિકાથી વધુ કેસ થશે, સપ્ટેમ્બર સુધી 1 કરોડ કેસની શક્યતા
એક મહિનામાં બદલાયું ચિત્ર, છૂટછાટ અને અનલોકથી અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોટસ્પોટ બનાવની દિશામાં અગ્રેસર
મોદીએ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના સંબોધનમાં કહ્યું- જે પહેલા જ હાર માની લે છે તેમની સમક્ષ નવી તકો આવતી નથી
દવાઓના કાચા માલ માટે આપણે ચીન પર નિર્ભર, દર વર્ષે 65%થી વધુ માલ તેની પાસેથી ખરીદીએ છીએ; દેશની ટોપ-5 સ્માર્ટફોન બ્રાન્ડમાંથી 4 ચીનની
24 કલાક મોત સામે ઝઝૂમતા SVPના નર્સિંગ સ્ટાફને પૂરતો પગાર ન મળતા 3 દિવસમાં બીજી વાર હડતાળ
બડગામના પઠાનપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ફરી એન્કાઉન્ટર; છેલ્લા 10 દિવસમાં 23 આતંકી ઠાર મરાયા
6207 સ્કૂલમાં ગણિત, વિજ્ઞાનના શિક્ષકોની 1466 જગ્યાઓ ખાલી
ગત 5 વર્ષ કરતાં આ વખતની ગણતરીમાં ગીરમાં સિંહની વસતી 29% વધી, 5 વર્ષમાં સિંહની સંખ્યા 523થી વધીને 674 થઈ
દેશના 5 રાજ્યો એપ્રિલમાં કોરોના મુક્ત થયા હતા, મેમાં સંક્રમણ ફરી શરૂ થયું; છેલ્લા 9 દિવસમાં અહીં 1134 નવા કેસ નોંધાયા
ગુજરાતીમાં 1 લાખ અને ગણિતમાં 3 લાખ બાળકો નાપાસ, આ (?) પ્રશ્નાર્થ વિદ્યાર્થીઓ સામે નહીં પણ ગુજરાતના શિક્ષણ વિભાગ સામે છે
શિકાગો શહેરમાં એક જ દિવસમાં એવુ તો શું થયુ કે, પોલીસના 911 ઇમરજન્સી કોલ્સ પર 50 કોલ્સ વધારે આવ્યા જાણો આ અહેવાલમાં...
ગુજરાતના 70 સહિત દેશના 820 પ્રાચીન પૂજાસ્થળ ખોલવા મંજૂરી, રાણકીવાવ અને સૂર્યમંદિર બંધ રહેશે
NCERTએ કેન્દ્રને ગાઈડલાઈનનો ડ્રાફ્ટ સોંપ્યો, હવે સ્કૂલો પણ ઑડ-ઇવન શરૂ થશે
8 વર્ષથી માતા-પિતાથી દૂર રહી ધોરણ-10ની વિદ્યાર્થીનીએ A-1 ગ્રેડ મેળવ્યો
7 મહિનાની હતી ત્યારે પિતાનું અવસાન, માતાએ એકલે હાથે ઉછેરી, વગર ટ્યુશને પુત્રીએ મેળવ્યા 99.99 PR
‹ First
Previous
140
141
142
143
144
145
146
147
148
149
150
151
152
153
154
155
156
157
158
159
160
Next
Last ›