LIVE
E-Paper
Select Language
Gujarati
Hindi
English
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Top News
Top News
મણિપુર મામલે 'સુપ્રીમ' સુનાવણી, CJI ચંદ્રચુડે કહ્યું- 3 મે થી અત્યાર સુધીમાં કેટલી FIR નોંધાઈ?
શ્રાવણના ચોથા સોમવારે ગંભીર દુર્ઘટના : શ્રદ્ધાળુઓ પર પડ્યો વીજળીનો તાર, 15 ઈજાગ્રસ્ત, 4 અતિ ગંભીર
ઇસ્કોન બ્રિજ અકસ્માતથી HC પરેશાન:નબીરાઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરે છે, બન્ને કમિશનર સામે ચાર્જ ફ્રેમ કેમ નહીં, સરકારની ઈચ્છાશક્તિ હોય તો ઘણુંબધું થઈ શકેઃ હાઇકોર્ટ
કપરાડામાં કોઝવેના અભાવે સ્થાનિકોના જીવ જોખમમાં, ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે બાળકોને ખભે ઉચકીને લઈ જવા મજબૂર
વરસાદ બાદ સર્જાયેલી કુદરત રચિત રંગબેરંગી આકૃતિઓ, કેમેરામાં કેદ થયેલો અદભુત નજારો મન મોહી લેશે
20 કિમી લાંબા ટ્રાફિકજામનો આકાશી નજારો:25 કિમીનો રસ્તો પસાર કરવા 5 કલાકથી ભૂખ્યા-તરસ્યા બેઠેલા વાહનચાલકો, છેલ્લા 48 કલાકથી એક જ સ્થિતિ
કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું, જુઓ ડ્રોન નજારો:વરસાદ પડે એટલે ગુજરાતના આ ધોધમાં પ્રવાસીઓની ધમાલ-મસ્તી શરૂ, જોવા મળશે અનેક પૌરાણિક અવશેષો
વાપીમાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ વરસાદ:રસ્તાઓ નદીમાં ફેરવાયા, અંડરબ્રિજમાં પાણી ભરાતા કાર ફસાઈ, અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો
જૂનાગઢમાં મેઘતાંડવથી તબાહી, જનજીવન અસ્તવ્યસ્ત:જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, દામોદરકુંડમાં પૂર આવ્યું, સોનરખ નદી ગાંડીતૂર બની, માંગરોળમાં તારાજી સર્જાઈ
સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા:ઉપલેટાના મોજ ડેમના 27 દરવાજા 5.5 ફૂટ ખોલાયા, કુતિયાણામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં નદીઓ ગાંડીતૂર, જૂનાગઢના રહેણાક વિસ્તાર પાસે મગર તણાઈ આવ્યો
મેઘરાજાએ ગીર સોમનાથને ધમરોળ્યું:ભાલકાતીર્થ મંદિર પાણીમાં ગરકાવ, ભારે વરસાદને પગલે સિમાર અને સુખપુરના 5થી 6 હજાર લોકો સંપર્કવિહોણા
ફ્લાઈટ ટેક્ઓફનું કાઉનડાઉન શરૂ:હિરાસર એરપોર્ટનું PM મોદી 27 જુલાઈએ લોકાર્પણ કરશે, કાર્યક્રમની તૈયારી માટે વહીવટી તંત્રને ટેલિફોનિક સૂચના મળી
સીમા હૈદરને ATSએ સેફ હાઉસમાં શિફ્ટ કરી:સચિન પણ સાથે, 6 સવાલના જવાબ ઇચ્છે છે એજન્સીઓ; IB કાઠમાંડુ જશે, SSB પાસે રિપોર્ટ માગ્યો
દિલ્હીમાં આગામી 5 દિવસ સુધી વરસાદનું એલર્ટ:ઉત્તરાખંડમાં ડેમ તૂટ્યો, ટેમ્પો ખીણમાં ખાબક્યો; શિમલામાં 6 ઓગસ્ટ સુધી ટ્રેન રદ
રાજ્યમાં મેઘરાજાની ધબધબાટી:સુત્રાપાડા અને મેંદરડામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ, જસદણના કડુકામાં વીજળી પડતા યુવતીનું મોત
વિપક્ષી ગઠબંધનનું નામ INDIA રાખવામાં આવ્યું:ખડગેએ એલાન કર્યું, કહ્યું- 11 લોકોની સંકલન સમિતિ બનાવવામાં આવશે, આગામી બેઠક મુંબઈમાં થશે
સાંસદે શ્વાન-ગાડાની કહેવત બોલી ટોણો માર્યો:રાજ્યસભાના ઉમેદવાર કેસરીદેવસિંહની સ્વાગત સભા, કુંડારિયાએ કહ્યું- ઘણાને એવું હતું કે 2024માં પૂરું થઈ જશે, પણ 2029 સુધી MP વાંકાનેરના જ રહેશે
ચંદ્રયાન-3માં ગુજરાતનો 'સૂરજ તપે છે':રોકેટનો મુખ્ય ભાગ જ જામનગરમાં બન્યો તો કેમેરા મૂળ કચ્છની કંપનીએ બનાવ્યા; અમદાવાદ ઇસરોએ સેટેલાઈટના સેન્સર, પેલોડ સહિતના 11 પાર્ટ બનાવ્યા
‹ First
Previous
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
Next
Last ›