LIVE
E-Paper
Select Language
Gujarati
Hindi
English
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Top News
Gujarat
Ahmedabad
Vadodara
Surat
India
Delhi
World
Sport
Entertrainment
Tollywood
Bollywood
Hollywood
Business
Technology
Health
Home
Top News
Top News
NCP ચીફ શરદ પવારે 5 જુલાઈએ બેઠક બોલાવી:કહ્યું- અમારા કેટલાક લોકો ભાજપની યુક્તિના શિકાર બની ગયા, અજિત પવાર- છગન ભુજબળ ફડણવીસને મળવા પહોંચ્યા
શિંદેના Out હોવાના ડરથી અજિત In:40 ધારાસભ્યોનું સભ્યપદ જોખમમાં, દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે મહારાષ્ટ્રના આગામી CM
રાજકોટ નજીક રીબડા SGVPમાં ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી વખતે વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો, એકનો એક પુત્ર ગુમાવતાં પરિવાર પર આભ ફાટ્યું
પ્રસૂતાને ખાટલા પર સુવડાવી નદી પાર કરાવી:પાણીના પ્રવાહ વચ્ચે યુવાનોએ સાંકળ બનાવી મહિલાને ઉના સરકારી હોસ્પિટલ પહોંચાડી; સરખો જવાબ ન મળતા ખાનગી દવાખાને લઈ જવી પડી
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ:રાજુલામાં 4 કલાકમાં 4 ઇંચ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, શેત્રુંજી નદીમાં પુર આવ્યું, ટીંબીના કોઝવે પર પાણી ફરી વળ્યાં
મનસુખ વસાવાએ કહ્યું- જો હું નાક દબાવું તો કરોડો રૂપિયા ઓકાવી શકું; મારે ભ્રષ્ટાચાર કરવો હોત તો ભરૂચ-દહેજ મોટો વિસ્તાર છે
ગુજરાતમાં ક્યાંક મેઘમહેર તો ક્યાંક કહેર!:વિસાવદરમાં બારે મેઘ ખાંગા, 6 કલાકમાં 9 ઈંચ, રસ્તાઓ-ખેતરો પાણી પાણી, જામનગરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, અમદાવાદમાં ધોધમાર
આખરે કુલપતિની શોધ પૂરી થઈ:ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીને પહેલાં મહિલા કુલપતિ મળ્યાં, RSSનું બેકગ્રાઉન્ડ ધરાવતાં ડો. નીરજા ગુપ્તાની પસંદગી
ઉત્તર-પશ્ચિમના રાજ્યોમાં 46% વધુ વરસાદ:24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા; મહાબળેશ્વરમાં ખડકો ધસી પડવાને કારણે રસ્તો બંધ
MLAનો SMCના કમિશનરને પત્ર:નાના વરાછાને મોટા વરાછાથી જોડતા રિવરફ્રન્ટ બ્રિજની કામગીરી ગોકળગતિએ, લોક આંદોલન થાય તે પહેલા કામ પૂરું કરવું જોઈએ
દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા:કામરેજમાં 5, માંડવીમાં 4, પલસાણામાં 3 ઈંચ, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર, રસ્તાઓ પર કેડસમા પાણી ભરાયા
AAP યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં:કહ્યું- કાયદો દરેકની સંમતિથી બનાવવો જોઈએ; કાયદા પંચના અધ્યક્ષ બોલ્યા- લોકો પાસે અભિપ્રાય માગવામાં આવ્યો
ન્યૂયોર્કની સ્કૂલો આપશે હવે દિવાળી વેકેશન:મેયરે કહ્યું- હેપ્પી દિવાળી; અમેરિકન સંસદમાં સરકારી રજા માટે બિલ રજૂ કરવામાં આવ્યું
PM મોદીએ કહ્યું- ટ્રિપલ તલાકનો ઇસ્લામ સાથે સંબંધ નથી:એક ઘર બે કાયદા સાથે ચાલે નહીં, યુનિફોર્મ સિવિલ કોડ પર શંકા દૂર કરશે BJP
BJP કોર્પોરેટરના ભ્રષ્ટાચારનો વીડિયો વાઇરલ:સુરતનાં ભાજપ મહિલા કાઉન્સિલરે બાંધકામ માટે એક કાઉન્સિલરદીઠ 40 હજાર રૂપિયા માગ્યા, AAPએ સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો
અમદાવાદ-રાજકોટ હાઇવે પર લીંબડી પાસે પુલની કામગીરીને કારણે પાણી ભરાતાં કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો, સ્થિતિ સામાન્ય થતાં 10 કલાક લાગ્યા
રાજ્યસભાની 10 બેઠક માટે 24મીએ થશે મતદાન, ગુજરાતની 3 બેઠક માટે 6 જુલાઈએ જાહેરનામું બહાર પડશે
અમદાવાદમાં શરૂ થયો ધોધમાર વરસાદ, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
‹ First
Previous
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
Next
Last ›